શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧ – શ્લોક ૧૦

Shrimad Bhagavad Gita Adhyay 1 Shlok 10

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧ – શ્લોક ૧૦

अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम् ।
पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम् ॥१०॥

પિતામહ ભીષ્મ દ્વારા રક્ષાયેલ આપણી સેનાનું બળ અસીમ અને અખૂટ છે,જયારે આપણી સાથેની તુલનામાં,
ભીમ દ્વારા રક્ષાયેલી પાંડવોની સેનાનું બળ સીમિત છે. (૧૦)