શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧ – શ્લોક ૧૧

Shrimad Bhagavad Gita Adhyay 1 Shlok 11

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧ – શ્લોક ૧૧

अयनेषु च सर्वेषु यथाभागमवस्थिताः ।
भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि ॥११॥

એથી સર્વ યોદ્ધાઓ, પોતપોતાના નિયુક્ત કરેલ સ્થાન પર રહી
સર્વ પ્રકારે આપણા સેનાપતિ એવા પિતામહ ભીષ્મની રક્ષા કરો. (૧૧)