શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧ – શ્લોક ૧૪

Shrimad Bhagavad Gita Adhyay 1 Shlok 14

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧ – શ્લોક ૧૪

ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ ।
माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः ॥१४॥

એ બધાના સ્વરોથી વાતાવરણમાં ભયાનક નાદ થયો. એ સમયે સફેદ ઘોડાઓથી શોભતા ભવ્ય રથમાં વિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડુપુત્ર અર્જુને પોતપોતાના શંખ વગાડ્યા. (૧૪)