શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧ – શ્લોક ૧૯

Shrimad Bhagavad Gita Adhyay 1 Shlok 19

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧ – શ્લોક ૧૯

स घोषो धार्तराष्ट्राणां हृदयानि व्यदारयत् ।
नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन् ॥१९॥

શંખોના મહાધ્વનિથી આકાશ અને ધરા પર મોટો શોર થયો.
એ સાંભળીને ધૃતરાષ્ટ્રના પુત્રોના (કૌરવોના) હૃદયમાં જાણે હલચલ થઈ. (૧૯)