શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧ – શ્લોક ૨

Shrimad Bhagavad Gita Adhyay 1 Shlok 2

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧ – શ્લોક ૨

संजय उवाच-

दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा ।
आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत् ॥२॥

સંજય બોલ્યા:

હે રાજન, પાંડવોની સેનાને જોઇને રાજા દુર્યોધન દ્રોણાચાર્યની પાસે જઇને બોલ્યા. (૨)