શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧ – શ્લોક ૨૬

Shrimad Bhagavad Gita Adhyay 1 Shlok 26

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧ – શ્લોક ૨૬

तत्रापश्यत्स्थितान्पार्थः पितॄनथ पितामहान् ।
आचार्यान्मातुलान्भ्रातॄन्पुत्रान्पौत्रान्सखींस्तथा ॥२६॥

પાર્થે બંને સેનાઓનું નિરીક્ષણ કર્યું તો એમાં
પોતાના પિતરાઈ ભાઈઓ, પિતામહ, આચાર્ય, મામા, પુત્ર, પૌત્રો, મિત્રો, સ્નેહીજનો તથા
હિતચિંતકોને ઊભેલા જોયા. (૨૬)