શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧ – શ્લોક ૨૭

Shrimad Bhagavad Gita Adhyay 1 Shlok 27

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧ – શ્લોક ૨૭

कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत् ।
दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम् ॥२७॥

એ બધા ને જોઈને અર્જુનનું મન ઉદ્વિગ્ન થઈ ગયું. વિષાદથી ભરેલ મને એણે, ભગવાન કૃષ્ણને કહ્યું,(૨૭)