શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧ – શ્લોક ૪ – ૫

Shrimad Bhagavad Gita Adhyay 1 Shlok 4-5

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧ – શ્લોક ૪ – ૫

अत्र शूरा महेष्वासा भीमार्जुनसमा युधि ।
युयुधानो विराटश्च द्रुपदश्च महारथः ॥४॥
धृष्टकेतुश्चेकितानः काशिराजश्च वीर्यवान् ।
पुरुजित्कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः ॥५॥

એમાં ભીમ અને અર્જુનના સમાન યુયુધાન (સાત્યકિ), રાજા વિરાટ, મહારાજા દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, પુરુજિત, કુંતીભોજ તથા નરશ્રેષ્ઠ શૈબ્ય જેવા કેટલાય પરાક્રમી શૂરવીર યોદ્ધાઓ છે. (૪-૫)