જાણો બોલિવૂડના અભિનેતા શા માટે આ એક્ટર્સને ખુલ્લેઆમ ઉચકી લીધી

દોસ્તો બોલિવૂડની અંદર અનેક દિગ્ગજ કલાકારો છે, અને તેઓ અનેક સુપર સ્ટાર મુવી ઓપન કરી ચૂક્યા છે. ત્યારે આજે અમે આપને એવા કલાકારો વિશે જણાવશું કે જેઓએ ખુલ્લેઆમ આ અભિનેત્રીઓને હાથમાં ઊંચકી લીધી હતી. આ ફોટા જોઈને આપ પણ હેરાન થઇ જશો કે શું ખરેખર ફિલ્મના પ્રમોશન કે અન્ય કારણોને લઈને અભિનેતાઓ અભિનેત્રીને આવી રીતે ઉચકે ખરી..

1. વરુણ ધવન

પોતાની રોમેન્ટિક અને એક્ટિંગ ને લઈને વરુણ ધવન હંમેશા મીડિયામાં છવાયેલા રહેતા હોય છે ત્યારે થોડા સમય પહેલાં યોજાયેલ પ્રો કબડ્ડી લીગમાં વરુણ ધવને જેકલીનને ગ્રાઉન્ડ ઉપર હાથમાં ઉચકીને ગ્રાઉન્ડના રાઉન્ડ માર્યા હતા..

2. અક્ષય કુમાર

બોલિવુડના ખેલાડી તરીકે નામના મેળવી અક્ષયકુમાર પણ આ લિસ્ટમાં સામેલ છે અને તેમણે પોતાની ફિલ્મના પ્રમોશન માટે એક ઇવેન્ટમાં પહોંચ્યા હતા ત્યાં જેકલીનને ઉચકી લીધી હતી…

3. રણબીર કપૂર

રોમેન્સ કિંગ તથા પોતાની લવ લાઈફને લઈને મહેતા એવા રણબીર કપૂરે ફિલ્મ પ્રમોશન દરમિયાન મસતી મસતી મા દીપિકાને બે હાથ વડે ઉચકી લીધી હતી .

4. હ્ર્તિક રોશન

બૉલીવુડના સુપરહીરો અભિનેતા હૃતિક રોશન બોલિવુડના સૌથી મોટા ડાન્સર તેમજ સૌથી સ્ટાઇલિશ હેન્ડસમ અભિનેતાઓમાંના એક છે. ફિલ્મોમાં તેમનો અભિનય જબરદસ્ત હોય છે. એવા માં, ભારતીય સુપર લીગના ઉદઘાટન દરમિયાન, રિતિક રોશનએ સ્ટેજ પર પ્રિયંકા ચોપરાને ગોદમાં ઉઠાવી લીધી હતી.

5. રણબીર કપૂર

બૉલીવુડ અભિનેતા રણબીર કપૂરે ફિલ્મોમાં ખુબ જ સરસ અભિનય કર્યો છે. આવા માં, રણબીર કપૂરએ બોમ્બે વેલ્વેટના પ્રમોશન દરમિયાન લોકોની વચ્ચે અનુષ્કા શર્માને ઉચકી લીધી હતી.