ફિલ્મ સ્ટારોના આ ફની ફોટા જોઈ તમે પેટ પકડી ને હસી પડશો

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, કે જ્યાં ટૂંક સમયની અંદર કોઈપણ ફોટો વિડિયો અથવા મેસેજ વાયરલ થઈ જતો હોય છે. ત્યારે આ સોશિયલ મીડિયા પર સૌથી વધુ બોલિવૂડ એક્ટ્રેસ ના ફોટા વાયરલ થતા હોય છે. ત્યારે આજે અમે આપને એવા ફની ફોટો બતાવશું કે જે જોઈને આપ પણ હસી પડશો…

1.

પ્રથમ ફોટો માં કેટરીના કેફ અને માધુરી તથા જોની લીવરનો ફની ફોટો જોવા મળી રહ્યો છે. જેમાં માધુરીએ જોની લીવર ને તેના ખોળામાં તેડી લીધો છે. તેવા પ્રકારનો ફોટો આ બનાવવામાં આવ્યો છે. જે ખુબ જ ફની લાગી રહ્યો છે.

2.

આ ફોટો પહેલી નજરે જોશો તો તમને લાગશે કે કોઇ ગામડાની પ્રાથમિક શાળાના બાળકો ના ફોટા છે. પરંતુ ધ્યાનથી જોશો તો તેમાં જોવા છે,કે બોલિવૂડ સ્ટાર ના ફેસ આ બાળકોના ચહેરા ઉપર લગાવી દેવામાં આવ્યા છે.

3.

આ ફોટો ફિલ્મ મોહબતે નો છે, જેમાં ફોટો એડિટ કરીને અભિનેત્રી ની જગ્યાએ શાહરૂખ ખાનનો ફેસ લગાવી દેવામાં આવ્યો છે.

4.

આ તસવીરમાં ત્રણે ખાન અને શાહરુખ ખાન નજરે જોવા મળી રહ્યા છે. જેમાં ત્રણેય મિત્રો ભેગા થઈને શાહરૂખ ખાનને માર મારી રહ્યા હોય તેવી તસવીર બનાવવામાં આવી છે.