જાણો કઈ અભિનેત્રીએ પહેરી સૌથી મોંઘી લગ્નની રીંગ, નંબર એકનું નામ જાણી આપ ચોકી જશો

લગ્ન એ એક પવિત્ર બંધન છે અને તેમા પતિ-પત્ની એકબીજાને સમર્પિત હોય છે ત્યારે આજે અમે આપને એવા બોલિવૂડ અભિનેત્રી વિશે જણાવીશું કે જેણે અત્યાર સુધીની સૌથી મોંઘી લગ્નની રીંગ પહેરી છે…

1. અસીન

આ યાદીમાં પ્રથમ નામ ગજની ફિલ્મની અભિનેત્રી અસિનનું આવે છે. અસીનને તેમના પતિ, રાહુલ શર્મા, લગભગ 6 કરોડની લગ્નની રીંગની ભેટ આપી હતી. આ 20-કેરેટ સોલિટેર રિંગને બેલ્જિયમથી બનાવવામાં આવી છે. જેમાં એ તથા આર શબ્દ લખેલી ડિઝાઇન બનાવવામાં આવી છે..

2. શિલ્પા શેટ્ટી

આ યાદીમાં બીજા સ્થાને શિલ્પા શેટ્ટીનું નામ આવે છે. જેમાં તેની સગાઇના દિવસે તેના પતિ રાજે તેને ત્રણ કરોડની કિંમતની રિંગ પહેરાવી હતી..

3. દીપિકા

આ લીસ્ટમાં ત્રીજા નંબરે દીપિકાનું નામ આવે છે. થોડા સમય પહેલાં જ દીપિકા અને રણવીર લગ્ન સંબંધમાં જોડાયા છે. ત્યારે દીપિકાને પહેરાવેલી વીંટી ની કિંમત આશરે 1.7 કરોડ થી 2.7 કરોડ ગણવામાં આવી રહી છે..

4. અનુષ્કા શર્મા

આ યાદીમાં ચોથા સ્થાને ક્રિકેટર અને બોલિવૂડનો કોમ્બિનેશન ધરાવતી જોડી એટલે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું નામ આવે છે, અને વિરાટ કોહલીએ તેના લગ્ન સમયે અનુષ્કાને એક કરોડની રિંગ પહેરાવી હતી.

5. સોનમ કપૂર

આ લિસ્ટમાં છેલ્લું નામ સોનમ કપૂર નું આવે છે. જેમાં તેમના પતિએ લગ્ન ના દિવસે ૯૦ લાખ કિંમત ધરાવતી રિંગ પહેરાવી હતી..