શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧ – શ્લોક ૧

Shrimad Bhagavad Gita Adhyay 1 Shlok 1

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧ – શ્લોક ૧

धृतराष्ट्र उवाच-

धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः ।
मामकाः पाण्डवाश्चैव किमकुर्वत संजय ॥१॥

ધૃતરાષ્ટ્ર બોલ્યા –

હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઇચ્છાથી એકત્ર થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું ? (૧)