શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧ – શ્લોક ૬

Shrimad Bhagavad Gita Adhyay 1 Shlok 6

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧ – શ્લોક ૬

युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान् ।
सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः ॥६॥

પાંડવોની સેનામાં વિક્રાન્ત, યુધામન્યુ, વીર્યવાન ઉત્તમૌજા, સુભદ્રાપુત્ર અભિમન્યુ તથા દ્રૌપદીના પુત્રો – એ બધા મહારથીઓનો સમાવેશ થાય છે. (૬)