શું કૃતિ સેનને ગર્લફેન્ડ બનાવવા માંગે છે સંજય દત્ત !!!

સંજય દત્ત, કૃતિ સેનન અને અર્જુન કપૂરની ફિલ્મ પાનીપત ટૂંક સમયમાં રીલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનાં તમામ સ્ટાર કાસ્ય પ્રમોશન્સમાં ખૂબ વ્યસ્ત છે. ત્યારે હાલ માજ લોકપ્રિય ટીવી કપિલ શર્માશોમાં ફિલ્મનું પ્રમોશન્સ માટે પહોંચ્યા હતા. તે સમય દરમ્યાન ફૂલ મસ્તી – મજાક કરવામાં આવી હતી. તેની સાથે સાથે સંજય દત્તે તેની કો સ્ટાર કૃતિ સેનને લઈને એક મજાક પણ કર્યો હતો.એક રિપોર્ટ અનુસાર શોમાં કપિલે સંજયને તેમની 308 ગર્લફ્રેન્ડસ વિશે પૂછ્યું તેનો ઉલ્લેખ સંજયની બાયોપિક સંજૂમાં થયો ત્યાર પછી સંજય જણાવ્યું કે હવે આ ગણતરી વધશે કારણકે તેઓ કૃતિની પરફોમન્સથી એટલા પ્રભાવિત થયા છે કે તેઓ તેમની 309ની ગર્લ્ડફ્રેન્ડ બનાવવા વિશે વિચારી રહ્યા છે………સંજૂ બાબાએ જણાવ્યું કે ફિલ્મમાં કૃતિ સેનનનો અભિયનય ઘણો ગમ્યો હતો. ત્યારે આ વાત પર કૃતિ સેનનનું રિએક્શન સામે આવ્યું નથી તે પછીનાં એપિસોડમાં ખબર પડશે.