ફિલ્મ પાગલપંતીનું નવી સોંગ રિલીઝ

બોલિવુડના દિગ્ગજ અભિનેતામાંથી એક છે જોન અબ્રાહમ અત્યાર તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ પાગલપંતી તે લઇને વ્યસ્ત છે…….આ વચ્ચે આ ફિલ્મનું નવુ સોંગ ઠુમકા રિલીઝ કરી દેવામાં આવ્યું છે……આ સોંગ હની સિંહએ ગાયું છે……હનીના આવાજમાં ગયેલું આ સોંગ દર્શકોને ખુબ પસંદ આવી રહ્યું છે……આ સોંગને રિલીઝના ગણતરીના કલાકોમાં 3 લાખથી વધારે વ્યું મળ્યા છે……..

આ સોંગમાં ફિલ્મની બધી જ સ્ટારકાસ્ટ જોવા મળી રહી છે……જેમા જોન અબ્રાહમ,અનિલ કપૂર,ઇલિયાન ડિક્રૂઝ.,…અરશદ વારસી,પુલકિત સમ્રાટ,કર્તિ અરબંદા,ઉર્વશી રૌતેલા અને સોરભ શુક્લા જોવા મળી રહ્યા છે…….વાત કરીએ આ ફિલ્મની તો આ કોમેડી ફિલ્મ 22 નવેમ્બરના રોજ રિલીઝ થશે……..કોમેડીના બાદશાહ તરીકે ઓળખાતા અનીસ બજ્મીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મએ ટ્રેલરથી જ લોકોનું દિલજીતી લીધુ છે…….અને ટ્રેલર જોઇને અંદાજો લગાવી શકાય છે કે આ ફિલ્મ એન્ટટેન્મેટથી ભરપુર હશે……અનીસ બજ્મી નો એન્ટ્રી,વેલકમ,સિંહ ઇઝ કિંગ, રેડી જોવી ફિલ્મો બનાઇ ચૂક્યા છે……