શું તમને ખબર છે આ ઇમોજીસનો ખરેખર અર્થ શું નીકળે છે?

લાફિંગ ટિયર્સ ઇમોજી- આ ઇમોજી ખરેખર હસવાનો અને ભરપેટ હસીને જ્યારે આંસુ નીકળે તેનો છે. પરંતુ ઘણીવાર લોકો એને સેડ ઇમોજી સાથે રિલેટ કરે છે. ફેસ વિધાઉટ માઉથ- આ ઇમોજી દર્શાવે છે કે તમે કોઇ સિક્રેટ બાબત જાણો છો, જેને તમે શેર કરી શકતા નથી. 100 ઇમોજી- આ ઇમોજીનો અર્થ થાય છે કે તમે 100% એ બાબતને માનશો અથવા તો તેની સાથે સહમત થાઓ છે

ફેસ વિધાઉટ માઉથ- આ ઇમોજી દર્શાવે છે કે તમે કોઇ સિક્રેટ બાબત જાણો છો, જેને તમે શેર કરી શકતા નથી.

100 ઇમોજી- આ ઇમોજીનો અર્થ થાય છે કે તમે 100% એ બાબતને માનશો અથવા તો તેની સાથે સહમત થાઓ છો.

ધ ફિસ્ટ ઇમોજી- આ ઇમોજી કોઇને મુક્કો મારવાનો નથી, પરંતુ સારા કામ માટે સરાહના કરવાનો છે.

ધ ટેંગુ- આ એક જાપાનીઝ ગોબલિન છે, જે ગુસ્સા સાથે સંકળાયેલું છે.

ધ ઇન્ફોર્મેશન ડેસ્ક પર્સન ઇમોજી- આ ઇમોજી કોઇક વસ્તુ માટે નિર્દેશ આપવાનો છે, જે સામાન્ય રીતે રિશેપ્સનિસ્ટને રિપ્રેઝન્ટ કરે છે.

ધ વલ્કન હેન્ડ ઇમોજી- આ ઇમોજી સામેવાળા માટે એક શુભેચ્છા પાઠવવાનો ભાવ પ્રદર્શિત કરે છે.

પ્રેઇંગ હેન્ડસ ઇમોજી- આ ઇમોજીને અમુકવાર લોકો હાઇ-ફાઇનો ઇમોજી ગણી લે છે, પરંતુ તે ખરેખર પ્રેયરનો ઇમોજી છે

લાફિંગ ટિયર્સ ઇમોજી- આ ઇમોજી ખરેખર હસવાનો અને ભરપેટ હસીને જ્યારે આંસુ નીકળે તેનો છે. પરંતુ ઘણીવાર લોકો એને સેડ ઇમોજી સાથે રિલેટ કરે છે.