જુઓ લાલબાગચા રાજાના ૧૯૩૪ થી ૨૦૧૯ સુધીના ફોટા

ભગવાન શ્રી ગણેશના આગમનનો મહોત્સવ ખૂબ ધૂમધામથી સમગ્ર દેશમાં મનાવવામાં આવે છે. મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં આ પર્વનું ખૂબ જ મહત્ત્વ છે. મુંબઈમાં આ દરમિયાન ગણેશ પંડાલ લગાવાવમાં આવે છે જેમાં સૌથી જાણીતા છે લાલબાગચા રાજા. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ લાલબાગચા રાજાના ને ભવ્ય રીતે સજાવવામાં આવ્યો છે.  લાલબાગચા રાજા વિશ્વ વિખ્યાત છે.  તે એક સાર્વત્રિક ગણપતિ છે, જે ગણેશ ચતૂર્થી તહેવાર દરમિયાન મુંબઈના અગ્રણી વિસ્તાર લાલબાગમાં રાખવામાં આવે છે. તમે લાલબાગચા રાજાના અત્યાર સુધી ના ફોટા જોયા હશે, પરંતુ શું તમને ખબર  છે લાલબાગચા રાજાના ૧૯૩૪ માં કેવા ફોટા હતા. નહી ને તો ચાલો આજે અમે તમને લાલબાગચા રાજાના દર્શન કરાવી શું એ પણ ૧૯૩૪ થી ૧૯૪૯ સુધીના.

લાલબાગચા રાજા ૧૯૩૪માં

લાલબાગચા રાજા ‘લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડલ’ની જાણીતી પ્રતિમા છે. આ મંડલના પ્રથમ સાર્વજનિક ગણેશોત્સવ મંડલ, લાલબાગચાના નામથી ઓળખતો હતો. હાલમાં જે મંડલ છે તેની સ્થાપના 1934માં થઈ હતી.

લાલબાગચા રાજા ૧૯૩૫માં

સુખ, સમ્માન, ઉંચાઈ, પદ અને સફળતાની ચાહમાં સામાન્ય વ્યક્તિથી લઈને અસામાન્ય લોકો રાજાના દર્શન કરવા માટે અનેક કિલોમીટર લાંબો પ્રાવસ કરીને અહીં પહોંચે છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને રાજા ગણેશના દર્શન કરી શ્રદ્ધાળુ ધન્ય અનુભવે છે.

લાલબાગચા રાજા ૧૯૩૬માં

લાલબાગચા રાજા કેટલા લોકપ્રિય છે તેનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે, તેના દર્શન માટે શ્રદ્ધાળુ લાંબી લાંબી લાઈનોમાં કલાકો સુધી ઉભા રહે છે. કહેવાય છે કે, અહીંના ગણેશ પ્રતિમાના દર્શન કરવા માત્રથી શ્રદ્ધાળુઓની બધી મનોકામના પૂર્ણ થઈ જાય છે.

લાલબાગચા રાજા ૧૯૩૭માં

લાલબાગચા રાજા મુંબઈમાં સૌથી વધુ પ્રેમભર્યા ગણપતિ છે. મહારાષ્ટ્રની આસપાસના લાખો લોકો દર વર્ષે રાજાની મુલાકાત લે છે.

લાલબાગચા રાજા ૧૯૩૮માં

‘લાલબાગચા રાજા’ના દર્શન કરી એમના આશીર્વાદ મેળવવા માટે ભક્તો આખી-આખી રાત અને દિવસ મંડપની બહાર લાઈનમાં ઊભાં રહેતા હોય છે.

લાલબાગચા રાજા ૧૯૩૯માં

હાલમાં મુંબઈમાં ફિલ્મના કલાકારો પણ પોતાના આવાસ ઉપર પરંપરાગત ગણેશ ઉત્સવનું શાનદાર આયોજન કરે છે

લાલબાગચા રાજા ૧૯૪૦માં

 

લાલબાગચા રાજા ૧૯૪૧માં

લાલબાગચા રાજા ૧૯૪૨માં

લાલબાગચા રાજા ૧૯૪૩માં

લાલબાગચા રાજા ૧૯૪૪માં

લાલબાગચા રાજા ૧૯૪૫માં

લાલબાગચા રાજા ૧૯૪૬માં

લાલબાગચા રાજા ૧૯૪૭માં

લાલબાગચા રાજા ૧૯૪૮માં

લાલબાગચા રાજા ૧૯૪૯માં

લાલબાગચા રાજા ૧૯૫૦માં

લાલબાગચા રાજા ૧૯૫૧માં

લાલબાગચા રાજા ૧૯૫૨માં

લાલબાગચા રાજા ૧૯૫૩માં

લાલબાગચા રાજા ૧૯૫૪માં

લાલબાગચા રાજા ૧૯૫૫માં

લાલબાગચા રાજા ૧૯૫૬માં

લાલબાગચા રાજા ૧૯૫૭માં

લાલબાગચા રાજા ૧૯૫૮માં

લાલબાગચા રાજા ૧૯૫૯માં

લાલબાગચા રાજા ૧૯૬૦માં

લાલબાગચા રાજા ૧૯૬૧માં

લાલબાગચા રાજા ૧૯૬૨માં

લાલબાગચા રાજા ૧૯૬૩માં

લાલબાગચા રાજા ૧૯૬૪માં

લાલબાગચા રાજા ૧૯૬૫માં

લાલબાગચા રાજા ૧૯૬૬માં

લાલબાગચા રાજા ૧૯૬૭માં

લાલબાગચા રાજા ૧૯૬૮માં

લાલબાગચા રાજા ૧૯૬૯માં

લાલબાગચા રાજા ૧૯૭૦માં

લાલબાગચા રાજા ૧૯૭૧માં

લાલબાગચા રાજા ૧૯૭૨માં

લાલબાગચા રાજા ૧૯૭૪માં

લાલબાગચા રાજા ૧૯૭૫માં

લાલબાગચા રાજા ૧૯૭૬માં

લાલબાગચા રાજા ૧૯૭૭માં

લાલબાગચા રાજા ૧૯૭૮માં

લાલબાગચા રાજા ૧૯૭૯માં

લાલબાગચા રાજા ૧૯૮૦માં

લાલબાગચા રાજા ૧૯૮૧માં

લાલબાગચા રાજા ૧૯૮૨માં

લાલબાગચા રાજા ૧૯૮૩માં

લાલબાગચા રાજા ૧૯૮૫માં

લાલબાગચા રાજા ૧૯૮૬માં

લાલબાગચા રાજા ૧૯૮૭માં

લાલબાગચા રાજા ૧૯૮૮માં

લાલબાગચા રાજા ૧૯૮૯માં

લાલબાગચા રાજા ૧૯૯૦ માં

લાલબાગચા રાજા ૧૯૯૧માં

લાલબાગચા રાજા ૧૯૯૨ માં

લાલબાગચા રાજા ૧૯૯૩ માં

લાલબાગચા રાજા ૧૯૯૪ માં

લાલબાગચા રાજા ૧૯૯૫ માં

લાલબાગચા રાજા ૧૯૯૬ માં

લાલબાગચા રાજા ૧૯૯૭ માં

લાલબાગચા રાજા ૧૯૯૮ માં

લાલબાગચા રાજા ૧૯૯૯ માં

લાલબાગચા રાજા ૨૦૦૦ માં

લાલબાગચા રાજા ૨૦૦૧ માં

લાલબાગચા રાજા ૨૦૦૨ માં

લાલબાગચા રાજા ૨૦૦૩ માં

લાલબાગચા રાજા ૨૦૦૪ માં

લાલબાગચા રાજા ૨૦૦૫ માં

લાલબાગચા રાજા ૨૦૦૬ માં

લાલબાગચા રાજા ૨૦૦૭ માં

લાલબાગચા રાજા ૨૦૦૮ માં

લાલબાગચા રાજા ૨૦૦૯ માં

લાલબાગચા રાજા ૨૦૧૦ માં

લાલબાગચા રાજા ૨૦૧૧ માં

લાલબાગચા રાજા ૨૦૧૨ માં

લાલબાગચા રાજા ૨૦૧૩ માં

લાલબાગચા રાજા ૨૦૧૪ માં

લાલબાગચા રાજા ૨૦૧૫ માં

લાલબાગચા રાજા ૨૦૧૬ માં

લાલબાગચા રાજા ૨૦૧૭ માં

લાલબાગચા રાજા ૨૦૧૮ માં

લાલબાગચા રાજા ૨૦૧૯ માં