OMG : દુનિયાનું અનોખું સ્પા, જ્યાં લોકો બિયરથી ન્હાય છે જુઓ તસવીરોમાં

દુનિયાનું છે આ અનોખું સ્પા જ્યાં લોકો બિયરથી નહાય છે. જ્યાં બીયર પીવાની સાથે સાથે નહાવા માટે પણ ઉપલબ્ધ કરાવાય છે.

તમે એવું જાણતા હશો કે કે બીયર પીવા માટે જ હોય છે, પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે બીયર પીવાની સાથે સાથે નહાવા માટે પણ ઉપલબ્ધ કરાવાય છે.

આ સ્પા ચેક ગણરાજ્યના સૌથી મોટા શહેર પ્રાગમાં સ્થિત છે, જ્યાં ગેસ્ટ્સને બીયર પીવાની સાથે સાથે નહાવા માટે પણ ઉપલબ્ધ કરાવાય છે.

બિયર