ટીવી સિરિયલ ની સંસ્કારી વહુઓને છે વ્યસનની લત, આ જોઈ થઇ જશો હેરાન

દોસ્તો બોલિવૂડમાં અનેક એવા સુપરસ્ટાર છે કે જેઓને આજે પણ કોઈને કોઈ વ્યસન છે. ત્યારે ટીવી સીરીયલ ના પાત્રો એ પણ આ રેસમાં જાણે કે જંપલાવ્યું હોય તેવા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જેમાં ટીવી સિરિયલની વહુઓ તો ટીવીમાં ખૂબ સંસ્કારી જોવા મળતી હોય છે. પરંતુ પડદા પાછળની વાત કરવામાં આવે તો આ સંસ્કારી વહુ ના રંગ જુદા જ છે. જેમાં મોડી રાત્રે સુધી દારૂની પાર્ટી કરવી તથા સિગરેટ પીવી અને અન્ય એવા કેટલાય વ્યસનો આ સંસ્કારી વહુ રાખતી હોય છે. અને તે અમે નથી કહી રહ્યા પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ફોટા તેમની હકીકત બતાવી આપે છે.

1. કરિશ્મા તન્ના

આવી રંગીન મિજાજની ટીવી સિરિયલ વહુઓની વાત કરવા માં વાત કરવામાં આવે તો તેમાં પહેલું નામ કરિશ્મા તન્નાનો આવે છે. આમ તો કરિશ્મા ટીવી સ્ક્રીન પર ખૂબ જ સંસ્કારી વહુ તરીકે દેખાતી હોય છે. પરંતુ તે અનેક વખત શુટિંગ પત્યા બાદ સિગરેટ પીતી જોવા મળતી હોય છે.

2. સારા ખાન

બિગ બોસ 4 માં ભાગ લાઇ ચુકેલી સારા ખાન ટીવી સિરિયલ માં સંસ્કારી અને માસુમ વહુ તરીકે પાત્ર ભજવતી જોવા મળે છે. પરંતુ સારા ખાન સિગરેટનું વ્યસન ધરાવે છે. અને તે અનેક વખત પાર્ટી માં અને શુટીંગ ના સેટ પર સિગરેટ પીતી જોવા મળે છે.

3. ઉર્વા હોકેન

ઉર્વા હોકેન પાકિસ્તાની સિરિયલોમાં કામ કરનારી અભિનેત્રી છે તે ટીવી સિરિયલમાં એક સંસ્કારી વહુ તરીકે જોવા મળે છે પરંતુ રિયલ લાઇફમાં તેની આ તસવીર જ બધું કહી દે છે. અને હા નશાની હાલતમાં ડાન્સનો તેનો એક વીડિઓ ખુબ જ વાઈરલ થયો હતો.

4. સ્વેતા સાલ્વે

શ્વેતાએ પોતાના કરિયરની શરૂઆત ઝી ટીવીના લોકપ્રિય કાર્યક્રમ હીપ હીપ હુર્રે થી કરી હતી, અને ત્યારબાદ તે પ્યાર મેં કભી કભી ફિલ્મમાં પણ જોવા મળી હતી. તે ટીવી-સીરિયલોમાં અનેક પ્રકારના પાત્રો જોવા મળ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર તેઓની સ્મોકિંગ કરતી ફોટો વાયરલ થઈ છે. તે અનેક વખત જાહેરમાં આવી રીતે સિગરેટ પીતા નજરે ચડી છે.

5. રૂપા ગાંગુલી

ધાર્મિક સીરીયલ મહાભારતમાં કામ કરી ચૂકેલી રૂપા ગાંગુલી સીરિયલમાં ખૂબ સંસ્કારી પાત્ર તરીકે જોવા મળે છે. પરંતુ તે પબ્લિક પ્લેસમાં સિગરેટ પીતા અચકાતી નથી અને તેને સિગરેટ પીવાની લત છે.

6. સુમોના ચક્રવર્તી

ટીવી જગતના પોપ્યુલર કોમેડી શો ધ કપિલ શર્મા શૉ માં નજર આવતી સુમોના ચક્રવર્તી સિગરેટની ખૂબ જ શોખીન છે. ટીવી સેટ ઉપર તો તે ખૂબ જ સરળ અને સાદી દેખાય છે. જણાવી દઈએ કે ટીવી સેટ પર સિગરેટ પિતા નો તેનો વીડિઓ ખુ વાઈરલ થયો હતો. સુમોના ને અસલ જિંદગીમાં સિગરેટનું વ્યસન છે.