શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧ – શ્લોક ૩

Shrimad Bhagavad Gita Adhyay 1 Shlok 3

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧ – શ્લોક ૩

पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतीं चमूम् ।
व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता ॥३॥

હે આચાર્ય, આપના શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ન દ્વારા ગોઠવાયેલી પાંડવોની આ વિશાળ સેનાને જુઓ. (૩)