દુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ

બીજા વિશ્વ યુદ્ધ બાદ તમામ દેશોએ એક સંધિ પર હસ્તાક્ષર કર્યા અને પોતાના દેશની સુરક્ષા માટે એક સ્પેશિયલ એટલે કે એક સ્પેશ્યલ દળની રચના કરવામાં આવી. ત્યારે આ દળમાં રહેલા સૈનિકોને દેશ માં ચાલતી ગેરરીતિ તથા આતંકવાદનો સામનો કરવા માટે તૈયાર કરવામાં આવતા હોય છે ત્યારે દેશની સુરક્ષા માટે આ સૈનિકો જીવનું જોખમ ઉઠાવીને પણ દેશની સુરક્ષા કરતા હોય છે.

ભારત.

દેશમાં થતી અયોગ્ય ઘટનાઓને રોકવા માટે1984 માં ભારતીય રાષ્ટ્રીય સલામતી ગાર્ડની સ્થાપના કરવામાં આવી. દેશની સુરક્ષા માટે ભારતે રચેલી સ્પેશિયલ ફોર્સનો કમાંડ ઇન્ડિયન આર્મી તથા સ્પેશ્યલ ઓર્ગેનાઇઝેશન પાસે હોય છે. અને આ દળને સ્પેશ્યલ ઓપરેશન માટે સજ્જ કરવામાં આવતા હોય છે.

ચાઈના.

ચાઇના વિશ્વમાં બીજા ક્રમનું સૌથી શક્તિશાળી દેશ છે અને તેની પાસે એક બહુમાળી સરહદ સુરક્ષા માટેની ટીમ છે. અને ચાઇના પાસે રહેલી આ સુરક્ષા દળોને ઓપરેશન્સ, કાઉન્ટર-સ્ક્વોડ, અને ઇન્ટેલિજન્સ ગેઇમિંગ સાથે હાઇટેક સ્થિતિઓ હેઠળ મર્યાદિત સમયની અંદર યુદ્ધમાં લડાઇ માટે તૈયાર કરવામાં આવી હોય છે. તેમજ આ સ્પેશિયલ ફોર્સ તલવાર સાથે ઘોડા પર બેસીને સુરક્ષા કરતા હોય છે.

યુનાઇટેડ સ્ટેટ્સ.

યુનાઈટેડ સ્ટેટ્સ આર્મીની સ્પેશિયલ ફોર્સિસ ‘ગ્રીન બેરેટ્સ’ તરીકે ઓળખાય છે, અને આ આર્મી પાસે પાંચ પ્રાથમિક મિશનો છે જેમાં, અસાધારણ યુદ્ધ, વિદેશી આંતરિક સંરક્ષણ, વિશિષ્ટ પુન: જાગૃતિ, સીધી કાર્યવાહી અને કાઉન્ટર-સ્ક્વોડનો સમાવેશ કરવામાં આવે છે. સાથે જ આ સ્પેશિયલ ફોર્સના સૈનિકોના વસ્ત્ર જગ્યા જોઈને આપવામાં આવતું હોય છે. સાથે જ આ આર્મી ને જમીન વાયુ અને જળ માં દુશ્મનો સામે લડવા તૈયાર કરવામાં આવે છે.

ફ્રાન્સ.

1992 ગોલ્ફ યુદ્ધ બાદ આ સ્પેશિયલ ફોર્સને તૈયાર કરવામાં આવી હતી. ત્યારે ફ્રાન્સની આ સ્પેશિયલ ફોર્સને ફ્રાન્સ આર્મી તરીકે ઓળખાય છે. આ આર્મી ફ્રાન્સ સશસ્ત્ર દળોનું સૌથી મોટું સૈન્ય છે.

તાઇવાન.

તાઇવાનની સ્પેશિયલ ફોર્સ કઈક અલગ જ પ્રકારની છે જેમાં આ સ્પેશિયલ ફોર્સના વસ્તુઓની વાત કરવામાં આવે તો સૈનિકો મોઢા પર માસ્ક પહેરીને પોતાની ઓળખ છુપાવતા હોય છે. અને દિવસમાં તેઓ મોઢા પર માસ્ક પહેરીને ફરે છે.

કેનેડા.

કેનેડિયન સ્પેશિયલ ફોર્સ હંમેશા ચર્ચામાં નથી રહેતી પરંતુ આની જાન હોવી જરૂર છે કારણ કે આ ફોર્સ ન્યુનતમ તાપમાન માં કોઈ પણ દુશ્મનો સામે હુમલો કરવાની શક્ષમતા ધરાવે છે. સાથે જ આ ફોર્સ નો મુખ્ય હેતુ લોકોનો બચાવ કરવો તથા આતંકવાદીઓ સામે લડવાનો છે.

ઇટલી.

ઈડલી માં વધી રહેલા આતંકવાદી હુમલાઓ પર નિયંત્રણ બનાવી રાખવા માટે ૧૯૭૭ માં આ ફોર્સની રચના કરવામાં આવી હતી, જેમાં આ ફોર્સને બે વિભાગમાં વહેંચવામાં આવી જેમાં પ્રથમ વિભાગમાં સ્પેશિયલ ફોર્સિસ (ટીઆઈઈઆર 1) અને સ્પેશિયલ ઓપરેશન્સ ફોર્સ (ટીઆઈઈઆર 2)નો સમાવેશ કરવામાં આવે છે.

ઇઝરાયેલ.

આ ફોર્સ માત્ર તેઓના કાર્યક્ષેત્રને જોઈને આપવામાં આવે છે જેમાં ગ્રાઉન્ડ ફોર્સ માંટે ઓલિવ ગ્રીન કલરના વસ્ત્રો હોય છે, જ્યારે નૌકાદળ અને હવાઈ દળની ગણવેશ બેજ છે. તેઓના યુનિફોર્મ્સમાં શર્ટ, ટ્રાઉઝર, સ્વેટર, જેકેટ અથવા બ્લાઉઝ અને જૂતા અથવા બૂટ શામેલ હોય છે.

નોર્વે.

નોર્વેની સ્પેશ્યલ ફોર્સ માટે નોર્વેની સશસ્ત્ર દળ છે. સાથે જ આ દળો માં રહેલા સૈનિકોને કોઈ પણ હવામાનની સ્થિતિ સામે લડવા માટે તાલીમ આપવમાં આવતી નથી, તેમ છતાં આ સૈનિકો તમામ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરે છે જેના કારણે તેમની ગણતરી વિશ્વની શ્રેષ્ઠ સેના માં કરવામાં આવે છે.