ચાઇનીઝ ઢોસા રેસીપી

ચાઇનીઝ ઢોસા

સાદા ડોસાની જેમ ખીરું તૈયાર કરી લો.

પુડિંગ માટે :

1 કપ બાફેલા નુડલ્સ

1 વાટકી સમારેલી ડુંગળી
1 વાટકી કોબીજ
2 ટીસ્પૂન સેઝવાન નુડલ્સ

બનાવવાની રીત :

પુડિંગની સામગ્રી મિક્સ કરી લો
નોનસ્ટિક તવા પર ઢોસાનું ખીરું નાખો આજુબાજુ તેલ લગાવી પુડિંગને વચ્ચે નાખી ધીમા તાપે સેકો. ઢોસાને ફોલ્ડ કરી બંને બાજુ સેકી લો અને સેઝવાન ચટણી સાથે સર્વ કરો.અને તેને કાપીને તેના ચાર ટુકડા કરી તેના પર ચીઝનું અને કોથમીરનું ગાર્નિશિંગ કરો…..