વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે સાંજે 4 કલાકે દેશને કરશે સંબોધન

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે પોતાનું સંબોધન રજૂ કરવા જઇ રહ્યા છે. પીએમ મોદી 30 જૂને સાંજે 4 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે રાષ્ટ્ર સમક્ષ પોતાનું સંબોધન રજૂ કરવા જઇ રહ્યા છે. પીએમ મોદી 30 જૂને સાંજે 4 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. તમને જણાવી દઇએ કે દેશના એક તરફ કોરોના વાયરસના આંકડા ઝડપથી વધી રહ્યા છે, તો બીજી તરફ ગેલવાના ખીણમાં હિંસક અથડામણ બાદ ચીન સાથે તનાવ યથાવત્ છે.

ચીન સાથેના તનાવ બાદ નરેન્દ્ર મોદી પહેલી દેશને સંબોધિત કરશે,આ પહેલા રવિવારે નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્રારા દેશને સંબોધિત કર્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે રાષ્ટ્ર સમક્ષ પોતાનું સંબોધન રજૂ કરવા જઇ રહ્યા છે. પીએમ મોદી 30 જૂને સાંજે 4 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. કોરોના અને ચીન સાથેના તનાવ પર વાત કરી શકે છે,તેની સાથે જ્યારે કોરોનાના આંક્ડા દિવસે -દિવસે વધી રહ્યા છે,અને આજે જ અનલોક 2ની ગાઇડ લાઇન પણ જાહેર કરવામાં આવી છે.તેની સાથે આજે ભારત સરકાર દ્રારા 59 ચીની એપ પર પ્રતિબંધ લગાવવા આવ્યો છે.